Tuesday, 24 May 2011

सूना सूना... लम्हा लम्हा...

પ્રસંગ પતી ગયો.. મહેમાનો પણ ગયાં.. ફરી પણ આવ્યાં અને ખૂબ મજા મસ્તી થઈ ગઈ. દર વખત ની જેમ આ વખ્તે પણ હવે ઘર સૂનૂં લાગે છે..

પણ આ વખત ની મજા કંઈ અલગ હતી.. હવે સૌ મોટાં થયાં છે.મેચ્યોર થયાં છે.. વિચારો નિ આપ લે થઈ રહી છે.. અને જીન્દગી નાં વિવિધ અભિગમો સમજ્વાની ક્ષમતા આવી છે..

કહે છે ને કે પરિવાર જનો જ્યારે મિત્રો બને ત્યારે એની મજા કૈક ઓર જ હોય છે.. હવે એમ થાય છે કે એ સમય આવી ગયો છે..બધાંએ પોતાનો કપરો સમય જોયો છે. બધાંની દ્રષ્ટિ અલગ છે..દુનિયા અલગ છે. વિચારો અલગ છે. અને છતાં પણ છે એક સામ્ય !

મારે  ચર્ચા કરવી છે દરેક પાત્રની.. એ પણ મારાં દ્રષ્ટિકોણથી..

મારી જીંદગી નાં આ નાટકંમાં આ પાત્રો નું એક ખાસ યોગ્દાન છે અને એક ખાસ સ્થાન પણ..

એ તમારી આસ્પાસ નુ જ કોઈ હોઇ શકે છે..અથવા તમે પણ એમાંનાં એક હોય શકો છો..

કોઇ ની લાગણી દુભાવાનો કોઇ આશય નથી છતાં પણ આપનાં પ્રશ્નો નાં જવાબ આપવા માટે હંમેશા હસતે મુખે હાજર હોઇશ.. એમ વિચારીને કે તમારાં થીવધૂ નિકટ આવનો મોકો મળ્યો છે..


લિ.
ઇશા.

1 comment:

  1. tamara jivan na darek patro mate tame pan agatyana choj . ane tamaru pan amara jivan ma ek agvu stahn che . hu ichu k ishwar tamara jivan ne khusiyo thi bharinakhe . ane tame jivan na darek dukh ma thi tari jav
    your brother - dhanji

    ReplyDelete