જીંદગી માં ક્યારેક કશુંક ખૂબ "સુંવાળુ" લાગે તો ક્યારેક વેંતરી નાખે એવું "કાંટાળું" !
સવાલ એ "કશુંક"ની સપાટી નાં આકાર નો નથી હોતો. એ તો અનુભવી શક્વાની ક્ષમતાનાં કોષોનાં ગમા-અણગમા પર આધાર રાખે છે.
કેમકે જો એ કોષને કાંટો ગમતો હોત તો તિક્ષ્ણ શબ્દ બોલતાં આપણાં ચહેરાં પર સુંદર સ્મિત સાથે મજાનાં અહેસાસનો ભાવ છલકી જાતો હોત.
પણ આપણે રચેલી આપણી દુનીયા માં દરેક શબ્દો નાં ચોક્ક્સ અર્થો છે અને આપણે તથા સમાજ એમાં બંધાઈ ને વર્તવા માટે વચનબધ્ધ હોઇયે એમ વર્તતાં હોઇયે છીયે..એ બીકે ક વચન તોડવાની સજા ના જીરવી શકાય એવી છે - "સંબંધ માં તિરસ્કાર અને ધ્રુણા.. કે.. "સમાજ નિકાલ"!
જો ગમતાં એહ્સાસ પર દુનિયાનાં નીયમ ની બીક્માં અણગમતાં ભાવો આપવાં પડતાં હોય તો મંજૂર છે મને સજા! શાને નર્યાં દેખાવો ભર્યું જીવન જીવવું...? આખરે સ્વતંત્રતા તો મૂળભૂત હક્ક છે ને!
Lets be the Real We..
The Real Me, If I can ever Be....