૪ મે ૨૦૧૨, શુક્રવાર.
મારાં જીવન નાં નવાં પડાવ પ્રસંગે હ્ર્દય માં જન્મેલ નવી લાગણીઓ અને ઉમળકા સાથે સૌ હિતેચ્છુઓ નો ખૂબ ખૂબ આભાર... એક જ ક્ષણમાં હજારો નવાં સંબંધો માં બંધાઇ જવાની feeling ને કેમેય કરી વર્ણવી શકું એમ નથી..જાણે અનાયાસે જ.. અલબત્ત પુર્વતૈયારીઓ હતી જ...પણ તોય... હવે કેમ ક્યારે અને શું ની મુંજવણમાં પડ્યા વગર બસ એ નવાં સંબંધને ભરપૂર માણવો છે...