Wednesday, 18 January 2012

સંધાય આવી ગયા લ્યો...બારે બાર!


વહાલાં ભાઇઓ અને બહેનો. ને.....

સાથે વિતાવેલી અમુક એવી પળો જે વારે વારે વાગોલ્વાનુ મન થાય છે...

એક ફિલ્મ બનાવ્તી વખ્તે ૩ idiots ન ગીત પર "ના..ના...ન..ના..." ગાયેલૂં... નચી ગીતાર વગાડ્તો હતો...સોનલ..દ્વારકેશ..હું... એ વીડીયો જોઈ ને... એવી મજા જ આવ્યા કઇરી...

અને ધવલ તારી સાથે કરેલુ આખી રાતો  નુ "પંચાત ફંકશન"..

એમ તો બબુ પણ સાલો લૂચ્ચો બોવ યાદ આવે...
નચી ને એ બધાંવ ની જનોઈ થી લઇઇ ને ચીરાગ મામા ના લગન અને મુમ્બઇ ની બધી જ ટ્રીપ્સ....

કેટલો મસ્ત ટાઇમ !

જીંદગી માં આવી સરસ યાદો આપવા બદલ "એક ગીફ્ટ તો બનતા હે આપકા યાર!!!!"

will soon give you...
miss u.. love you all precious people..

c ya...
good night! tk care...