Thursday, 31 March 2011

એક ઝાડે કરી આત્મહત્યા
સાંભળ્યું ?
આ  ઇમારતોનાં જંગલમાં
ઇ પડી ગ્યું'તું એકલું .

નવી શરૂઆત કશુંક જુનૂં લખી ને...

તાણવાથી તો જીવનેય તટી જાય..
પણ જીવન ને નાણવાથી માણી શકાય...
અને એવું કરવા આપનાં જેવાં ગળ્યાં પરંતુ સુગરફ્રી સાથીની જરૂર પડે..
એવો સાથ હંમેશા આપના તરફથી મળતો રહેશે એવી આશા સાથે..

નવી શરૂઆત કશુંક જુનૂં લખી ને...

તાણવાથી તો જીવનેય તટી જાય..પણ જીવન ને નાણવાથી માણી શકાય.. અને એવું કરવા આપનાં જેવાં ગળ્યાં પરંતુ

મારા કલ્પના નાં વિશ્વમાં તમારું સ્વાગત છે....

કશુંક નવું શીખવાની ઘેલછા અને જીમેઇલ ની મદદથી આકાર પામેલ આ પ્રુષ્ઠ પર આપનું હાર્દિક સ્વાગત છે.

રંગભૂમી દિવસ પર એક તાજો રંગ રેલાવાનાં આ પ્રયાસ માં સહ્ભાગી બનવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.


-લિ.
ઈશા.